વિશ્વની મોટાભાગની ટોચની કંપનીઓમાં સીઈઓપદે ભારતીય મૂળના લોકોની નિમણૂકનો ટ્રેન્ડ વણથંભ્યો ચાલુ રહ્યો છે

સ્ટારબક્સમાં સીઈઓ તરીકે લક્ષ્મણ નરસિમ્હાની નિમણૂક પછી આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ભારતીયોની સુનામી છે

સુંદર પિચાઈ : ગૂગલ-આલ્ફાબેટ

રેવથી અદ્વૈથી : ફ્લેક્સ

પરાગ અગ્રવાલ : ટ્વીટર

સત્યા નડેલા : માઈક્રોસોફ્ટ

સી એસ વેન્કટક્રિશ્નન : બાર્કલેસ

સંજય મેહરોત્રા : માઈક્રોન ટેક્નોલોજી

પુનિત રંજન : ડેલોઈટ

અરવિંદ કૃષ્ણા : આઈબીએમ