ભારતને મળી આજે 8 ચિત્તાની ભેંટ ચિત્તા વિશેની આ રસપ્રદ વાતો જાણો છો? આ પ્રાણીનું નામ સંસ્કૃત શબ્દ પરથી લેવાયું છે ચિત્તાની દષ્ટી ક્ષમતા મનુષ્ટથી 50 ટકા વધુ 3 મીલના અંતરે તે ઝીણવટપૂર્વક જોઇ શકે છે. 3થી4 દિવસ બાદ જ પાણી પીવે છે 1 મિનિટની અંદર150 વખત શ્વાસ લે છે- છોડે છે હાઇટ 3-6 ફૂટનું,વજન 63 કિલો હોય છે. જોખમ આવતા જમીન પર પગ પછાડે છે અકબરે 1000 ચિત્તા પાળ્યા હતા