સુષ્મિતા સેન વિશે જાણો કેટલીક રોચક વાતો સુષ્મિતા સેનને અંગ્રેજી બોલતા ન હતું આવડતું એક્ટ્રેસે 16 વર્ષની ઉંમરે અંગ્રેજી બોલવાનું સીખ્યું સુષ્મિતા દિવસની શરૂઆત આદુવાળી ચાની કરે છે સુષ્મિતા ઘરનું ભોજન જ લેવાનું પસંદ કરે છે તે હેલ્ધ કોન્શિયશ છે અને રોજ વર્કઆઉટ કરે છે એરિયલ સિલ્ક, યોગ, માર્શલ આર્ટ કરે છે માલદિવ તેનું ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન છે અંજેલિના જોલી તેની ફેવરિટ એક્ટ્રેસ છે કવિતા લખવી પણ એક્ટ્રેસને બહુ ગમે છે સુષ્મિતા એક ફિલ્મ માટે 3થી4 કરોડ ફી લે છે