મુંબઈના કેમરૂન ગ્રીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 47 બોલમાં 100 રન ફટકાર્યા હતા.

મુંબઈના સૂર્યકુમાર યાદવે ગુજરાત ટાઈટન્સ સામે 49 બોલમાં 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરી ક્લાસને આરસીબી સામે 49 બોલમાં 104 રન બનાવ્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સના વેંકટેશ અય્યરે મુંબઈ સામે 49 બોલમાં 104 રનની ઈનિંગ રમી હતી.

ગુજરાતના શુભમન ગિલે આરસીબી સામે 52 બોલમાં 104 રનની ઈનિંગ રમી હતી.

રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 53 બોલમાં 124 રનની ઈનિંગ રમી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદના હેરી બ્રૂકે કોલકાતા સામે 55બોલમાં 100 રન બનાવ્યા હતા.

ગુજરાતના શુભમન ગિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 56 બોલમાં 101 રન બનાવ્યા હતા.

આરસીબીના વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સ સામે 60 બોલમાં 101 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સના સિમરનસિંઘે દિલ્હી કેપિટલ્સ સામે 61 બોલમાં 103 રનની ઈનિંગ રમી હતી.

આરસીબીના વિરાટ કોહોલીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 62 બોલમાં 100 રન ફટકાર્યા હતા.