એડન માર્કરામની પત્નીનું નામ નિકોલા ડેનિલી ઓ'કોનર છે. બંનેની લવ સ્ટોરી ચોક્કસથી ખાસ રહી છે. એડન માર્કરામ તેની પત્ની નિકોલાને પ્રથમ વખત મળ્યો હતો જ્યારે તે હાઈસ્કૂલમાં હતો. માર્કરામ અને નિકોલા લગભગ 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. નિકોલાએ માર્કરામને પહેલીવાર રગ્બી રમતા જોયો ત્યારે જ તેના પ્રેમમાં પડી હતી નિકોલા વ્યવસાયે એક આંત્રપ્રિન્યોર છે અને તેનો ઓનલાઈન જ્વેલરી બિઝનેસ પણ છે. એડન માર્કરામની પત્ની નિકોલા પણ વાઇન ટેસ્ટિંગનું કામ કરે છે. નિકોલા ઘણીવાર મેચ તેને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર જોવા મળે છે. એડન સાઉથ આફ્રિકા ટી20 લીગમાં સદી ફટકારી ત્યારે નિકોલા ખુશીમાં રડવા લાગી હતી. નિકોલા ચેરિટી પણ કરે છે અને તે અબા હાઉસ સાથે સંકળાયેલી છે નિકોલા દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ