અભિનેત્રી પૂનમ પાંડે કંગનાના શો લોક અપમાં સ્પર્ધક તરીકે જોવા મળે છે. પૂનમ તેના વિવાદાસ્પદ જીવન માટે પણ જાણીતી છે. પૂનમે ઘણી સામાન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં તેમની સાથે ઓમ પુરી અને શક્તિ કપૂર જેવા કલાકારોએ પણ કામ કર્યું હતું. પૂનમે વર્ષ 2013માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ ફિલ્મનું નામ નશા હતું શક્તિ કપૂર અને પૂનમ પાંડે ધ જર્ની ઑફ કર્મમાં સાથે જોવા મળ્યા હતા ગલત્તી ઓન્લી તુમ્હારી ફિલ્મમાં પૂનમ પાંડે અને રવિ યાદવ મુખ્ય ભૂમિકામાં હતા. યુવા ફિલ્મમાં પૂનમ પાંડેની સાથે ઓમ પુરી, સંજય મિશ્રા, અર્ચના અને જીમી જેવા સ્ટાર્સ પણ હતા. માલિની એન્ડ કંપની પૂનમ પાંડેની તમિલ ભાષાની ફિલ્મ હતી.