સાઉથ આફ્રિકાનો બેટ્સમેન એડન માર્કરમ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સભ્ય છે

એડન માર્કરમની પત્નીનું નામ નિકોલ ડેનિએલા ઓ'કોનર છે.



બંને કપલની લવસ્ટોરી બૉલીવૂડની કોઈ ફિલ્મથી કમ નથી.



એડન માર્કરમ અને નિકોલ ડેનિએલા ઓ'કોનરની લવ સ્ટોરી વર્ષ 2012માં શરૂ થઈ હતી.



તે સમયે બંને હાઈસ્કૂલમાં હતા







11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન 22 જુલાઈ 2023ના રોજ લગ્ન કર્યા હતા



નિકોલ ડેનિએલા ઓ'કોનોરનું શિક્ષણ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં થયું હતું



જો કે, તેણે પોતાનો કૉલેજનો અભ્યાસ દક્ષિણ આફ્રિકામાં કર્યો હતો



નિકોલ ડેનિએલા ઓ'કોનોર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.



આ સિવાય નિકોલ ડેનિએલા ઓ'કોનોર પ્રાણીઓનો ખૂબ શોખીન છે.



Thanks for Reading. UP NEXT

ગુજરાત ટાઈટન્સના તોફાની બેટ્સમેન રાહુલ તેવટિયાની પત્ની શું કરે છે

View next story