રાહુલ તેવટિયા હાલમાં IPL 2024માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે. રાહુલ તેવટિયાના લગ્ન 29 નવેમ્બર 2021ના રોજ થયા હતા. . રાહુલની પત્ની ખૂબ જ સુંદર છે અને તેનો સિમ્પલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ગુજરાતના બેટ્સમેનની પત્નીનું નામ રિદ્ધિ પન્નુ છે. રિદ્ધિ અને રાહુલ પતિ-પત્ની બન્યા પહેલા મિત્રો હતા. બંને એકબીજાને બાળપણથી ઓળખે છે. રિપોર્ટ્સનું માનીએ તો રિદ્ધિ એક ગૃહિણી છે રિદ્ધિ ઘણીવાર સ્ટેડિયમમાં તેવટિયા માટે ચીયર કરતી જોવા મળે છે. રિદ્ધિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે લગભગ 15 હજાર લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. રિદ્ધિ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. રાહુલ અને રિદ્ધિ એક બાળકના માતા-પિતા પણ છે, જેનું નામ અંબરાહ તેવટિયા છે.