રુતુરાજ ગાયકવાડ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે ગાયકવાડે લખનઉ સામે રમાયેલી સિઝનની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી પોતાની શાનદાર બેટિંગથી હેડલાઈન્સ બનાવનાર રુતુરાજ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે શું તમે જાણો છો કે ગાયકવાડની પત્ની શું કરે છે રૂતુરાજની પત્નીનું નામ ઉત્કર્ષ પવાર છે અને તે એક ક્રિકેટર પણ છે જે મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે. ગાયકવાડ અને ઉત્કર્ષ એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. કહેવાય છે કે બંને પહેલી જ મુલાકાતમાં એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ગાયકવાડ અને ઉત્કર્ષે એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ જૂન 2023માં લગ્ન કર્યા અને હંમેશા માટે એકબીજાના થઈ ગયા. ગાયકવાડના લગ્ન સમયની તસવીર ગાયકવાડના લગ્ન સમયની તસવીર ગાયકવાડના લગ્ન સમયની તસવીર