આઈપીએલ 2024 વિરાટ કોહલી માટે શાનદાર રહી છે. તે હાલમાં ઓરેન્જ કેપ ધરાવે છે



તે આઈપીએલ 2024ની પ્રથમ સદી ફટકારનારો બેટ્સમેન પણ બન્યો હતો.



આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામે શનિવારે રાત્રે સદી ફટકારી હતી



કોહલીની આઈપીએલ કરિયરની 8મી સદી હતી. કોઈ બેટ્સમેન આઈપીએલમાં આટલી સદી મારી શક્યું નથી.



6 સદી - ક્રિસ ગેલ



6 સદી - જોસ બટલર



4 સદી - કેએલ રાહુલ



4 સદી - ડેવિડ વોર્નર



4 સદી - શેન વોટસન



Thanks for Reading. UP NEXT

ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ

View next story