કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ આજે ડેબ્યૂ કર્યુ હતું.



તેણે ડેબ્યૂ મેચને યાદગાર બનાવતા 27 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી



જેમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા.



158* - બી મેક્કુલમ વિ આરસીબી, બેંગલુરુ, 2008



મેક્કુલમની આ ઈનિંગ જે તે સમયે ખૂબ મોટી ગણાતી હતી



54 - જે કાલિસ વિ CSK, ચેન્નાઈ, 2011



58*- ઓવેસ શાહ વિ ડેક્કન, મુંબઈ DYP, 2010



64 - મનીષ પાંડે વિ MI,, અબુ ધાબી, 2014



54 - ફિલ સોલ્ટ વિ SRH, કોલકાતા, 2024