સાઉથ એક્ટ્રેસ Sobhita dhulipala સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

તે નાગા ચૈતન્ય સાથેના પોતાના સંબંધોને લઇને ચર્ચામાં છે

શોભિતા સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે.

શોભિતા બ્લેક કલરના ડ્રેસમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી દેખાય છે

આ ડ્રેસમાં અભિનેત્રીએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી

તેનું નામ સાઉથ એક્ટર નાગા ચૈતન્ય સાથે જોડાયું હતું.

જોકે, બંન્નેએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી

All Photo Credit: Instagram