દરિયા કિનારે શક્તિ મોહનનો હોટ અંદાજ



શક્તિ મોહને ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી



શક્તિ દરિયા કિનારે હોટ પોઝ આપતી જોવા મળી



શક્તિ મોહન ગાયિકા નીતિ મોહનની બેન છે



તેણે 'ડીઆઈડી સીઝન 2'થી કારકિર્દીની શરૂઆત કરી



સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો



શક્તિ મોહન ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે



ચાહકો માટે તસવીરો અને વીડિયો શેર કરે છે



શક્તિ મોહને રિયાલિટી શો 'ડાન્સ પ્લસ'ની સિઝન જજ કરી છે



શક્તિ મોહન હોટ તસવીરોને લઈ ચર્ચામાં