વાણી કપૂરના નવા ફોટોશૂટે ચર્ચા જગાવી છે.

વાણી કપૂર બ્લૂ ઓફ શોલ્ડર ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

વાણી કપૂર પીળા રંગના ડ્રેસમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહી છે.

ઑફ-શોલ્ડર ગાઉનમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.

વાણી કપૂરે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે.

જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

વાણીએ તાજેતરમાં હોલ્ટર-નેક મિની ડ્રેસમાં ફોટોશૂટની એક તસવીર શેર કરી છે.

વાણી કપૂરે તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરી છે.

વાણી કપૂર પર્પલ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

All Photo Credit: Instagram