અનુપમાનો નવો ફોટોશૂટ, આપ્યા કેન્ડિડ પોઝ રૂપાલી ગાંગુલી અનુપા શોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે નવો ફોટોશૂટ શેર કર્યો છે. આ ફોટોમાં તે એથનિક અટાયરમાં જોવા મળી રહી છે. રૂપાલીએ પિંક કલરનો કાફ્તાન અને વ્હાઈટ ધોતી પહેરી છે. રૂપાલીના આ ફોટો પર ફેન્સ સતત કમેન્ટ્સ કરી રહ્યા છે. રૂપાલી એક્ટર હોવાની સાથે સાથે ડાન્સર પણ છે. હાલમાં જ એક્ટ્રેસનો સારા અલી ખાન સાથેનો ડાન્સ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. રૂપાલી ટીવી ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. અનુમામાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે.