બોલિવૂડ એક્ટ્રેસ ઇશા શરવાનીનો જન્મ 29 સપ્ટેમ્બર 1984માં થયો હતો.

ઇશા હાલમાં ફિલ્મોમાંથી ગાયબ થઇ ગઇ છે

તે અવારનવાર પોતાના પુત્ર સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

ઇશા એક સમયે ભારતીય ક્રિકેટર ઝહીર ખાનને ડેટ કરતી હતી

ઈશા શરવાની અને ઝહીર ખાને લગભગ 8 વર્ષથી એકબીજાને ડેટ કર્યા હતા

બંનેની પહેલી મુલાકાત વર્ષ 2005માં એક ફંક્શન દરમિયાન થઈ હતી

બંનેએ સાથે રહેવાનું શરૂ કર્યું પરંતુ 8 વર્ષ પછી તેઓ અચાનક અલગ થઈ ગયા

ઈશાએ ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને ઝહીર હજુ પણ સારા મિત્રો છે.

બાદમાં ઝહીર ખાને સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા

All Photo Credit: Instagram