અભિનેત્રી અલાયા એફસોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અલાયાએ પોતાની ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

અલાયાએ 2020માં સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

અલયાને તેની ડેબ્યૂ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો.

અલાયાનો જન્મ 28 નવેમ્બર 1997ના રોજ થયો હતો

આ ફોટોઝમાં આલાયા બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે

દરિયામાં મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

(All Photos-Instagram)