ઈશિતા દત્તાની સુંદર તસવીરો

ઈશિતા દત્તા મિસ ઈન્ડિયા અને અભિનેત્રી તનુશ્રી દત્તાની નાની બહેન છે

બોલિવૂડ ફિલ્મો સિવાય ઈશિતાએ ટીવી સીરિયલ્સમાં પણ ઘણું કામ કર્યું છે.

ઈશિતા દત્તાએ અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2'થી બધાનું દિલ જીતી લીધું હતું.

હાલમાં જ તે પરિણીતી ચોપરા સાથે ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં જોવા મળી હતી.

ઈશિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.તે પોતાના અવતારને લઈને હેડલાઈન્સમાં રહે છે.

ઈશિતા ખૂબ જ સુંદર છે

ચાહકો તેના ફોટાને પસંદ કરે છે

તે બેપનાહ પ્યાર, રિશ્તોં કી સૌદાગર બાઝીગર અને એક ઔર બનાઉંગા જેવી સિરિયલોમાં જોવા મળી છે.