ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી
ABP Asmita

ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી

CSK દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી
ABP Asmita

CSK દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી

IPL 2022 પહેલા ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી
ABP Asmita

IPL 2022 પહેલા ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી

2008થી ધોની ટીમ CSKનું નેતૃત્વ કરી રહ્યો હતો

2008થી ધોની ટીમ CSKનું નેતૃત્વ કરી રહ્યો હતો

ધોનીએ 130 મેચમાં CSK ટીમને જીત અપાવી છે

IPLમાં ધોનીએ 4 વાર CSKને ટ્રોફી અપાવી છે

ધોનીની ગેરહાજરીમાં સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ કરી

ધોની વિકેટકીપર તરીકે CSK ટીમમાંથી ક્રિકેટ રમશે

ધોની બાદ હવે રવિન્દ્ર જાડેજા CSKના કેપ્ટ બન્યા

ધોની અત્યારે સુરતમાં ધોની IPLની તૈયારી કરી રહ્યો છે