ખોટો જવાબ આપવા છતાં મિસ વર્લ્ડ બની હતી પ્રિયંકા


18 જુલાઇએ પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ હતો


ઉત્તરપ્રદેશના બરેલીની દેશી ગર્લ આજે સુપરસ્ટાર છે.


બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધીની ખેડી સફર


માત્ર 17 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો ખિતાબ જિત્યો


પ્રતિયોગીતામાં એક સવાલનો ખોટો આપ્યો હતો જવાબ


મિલેનિયમ ડોમ ફાઇનલમાં પ્રિયંકાને આ સવાલ પૂછાયો હતો


કઇ જીવિત મહિલાને દુનિયાની શક્તિશાળી મહિલા છે.


તેમણે મધર ટેરેસાથી પ્રભાવિત હોવાની વાત કરી હતી.


બુક અનફિનિશ્ડમાં ખોલ્યા છે જિંદગીના રાજ