ઇઝરાયલ વિશ્વમાં સૌથી

ઇઝરાયલ વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશોમાંથી એક માનવામાં આવે છે

ABP Asmita
ઇઝરાયલમાં મોટા ભાગના લોકો

ઇઝરાયલમાં મોટા ભાગના લોકો યહુદી ધર્મ પાળે છે

ABP Asmita
જે યહુદી ધર્મમાં માનતો એકમાત્ર દેશ છે

જે યહુદી ધર્મમાં માનતો એકમાત્ર દેશ છે

ABP Asmita
પરંતુ યહૂદી ધર્મ ઉપરાંત અહીંયા મુસ્લિમ ધર્મના લોકો પણ રહે છે

પરંતુ યહૂદી ધર્મ ઉપરાંત અહીંયા મુસ્લિમ ધર્મના લોકો પણ રહે છે

ABP Asmita

ઇઝરાયલમાં 90 લાખ આસપાસ લોકો રહે છે

ABP Asmita

ઇઝરાયલની 90 લાખની વસ્તિમાં 20 ટકા આરબ મુસ્લિમ છે

ABP Asmita

એટલેકે લગભગ 18 લાખ મુસ્લિમ ઇઝરાયલમાં રહે છે

ABP Asmita

અરબીઓને અહીં યહૂદીઓની જેમ અધિકાર આપવામાં આવ્યા છે

ABP Asmita

પરંતુ અહીં લાંબા સમયથી નાગરિકો સાથે અમાનવીય વર્તાવ થતો રહે છે

ABP Asmita

તેઓ સતત ભેદભાવની ફરિયાદ પણ કરતા રહે છે

ABP Asmita