વરસાદની આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે વરસાદ રાજ્યમાં 36.17 ટકા સાથે ચોમાસાની સિઝનનો 12 ઈંચ વરસાદ નોંધાયો છે લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે