મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સને તેના ફોટોઝની ઝલક બતાવતી રહે છે તાજેતરમાં મૃણાલ એરપોર્ટ પર જોવા મળી હતી મેકઅપ વિના પણ તે સુંદર લાગે છે આમાં મૃણાલ ટ્રેડિશનલ લુકમાં ધૂમ મચાવી રહી છે. તેણે પોતાના કિલર લુકથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ દરમિયાન અભિનેત્રીએ યલો કલરનો સૂટ પહેર્યો છે. મૃણાલ ઠાકુરે પણ વાળ હળવા બાંધ્યા છે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૃણાલ ઠાકુર છેલ્લે ફિલ્મ સેલ્ફીમાં જોવા મળી હતી આમાં તેણે અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરી હતી.