મલાઈકા અરોરાએ ફરી એકવાર પોતાના ગોર્જીયસ લુકથી બધાને ચોંકાવી દીધા છે. મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે તાજેતરમાં મલાઈકાએ ડીપ નેક આઉટફિટમાં વીડિયો શેર કર્યો છે વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે હેલો સનશાઈન સન્ડે વીડિયોમાં મલાઈકાએ ડીપ નેક વ્હાઈટ કલરનું જેકેટ પહેર્યું છે. આ આખા લુકમાં મલાઈકા ખૂબ જ આત્મવિશ્વાસમાં દેખાઈ રહી છે મલાઈકાએ પોતાની શાનદાર સ્ટાઈલથી આ લુકને પરફેક્ટ બનાવ્યો છે મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મલાઈકા તેના કામ અને લુકને કારણે ચર્ચામાં રહે છે મલાઈકાનો ગ્લેમરસ અંદાજ