બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ ઇન્ડસ્ટ્રીઝમાં એક દાયકા કરતા વધુ સમયથી છે. જેકલિન કરોડો રૂપિયાની માલિક છે. જેકલીન ફર્નાન્ડીઝનું મુંબઈમાં આલિશાન ઘર છે. તે 5 બેડરૂમના ડુપ્લેક્સમાં રહે છે. તે ઘણી વખત આ ઘરની શાનદાર તસવીરો શેર કરે છે. જેકલિન ફર્નાન્ડીઝના આ ઘરની કિંમત 7 કરોડ છે જેકલિન ફર્નાન્ડીઝને લક્ઝરી કારનો પણ શોખ છે. જેકલિન પાસે કરોડોની કિંમતની ઘણી કાર છે. તેના કાર કલેક્શનમાં રૂ. 1.86 કરોડની મર્સિડીઝ મેબેક એસ500નો સમાવેશ થાય છે. જેકલિન ફર્નાન્ડીઝ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે જેકલિન 2 રેસ્ટોરાંની માલિક પણ છે. All Photo Credit: Instagram