બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિસ પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે.

જેકલિને ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

તેણે ખૂબ જ સ્ટાઇલિશ પર્પલ કલરનો ડ્રેસ પહેર્યો છે

આ તસવીરોમાં જેકલિન સોફા પર બેસીને તેની કિલર સ્ટાઈલ બતાવી રહી છે

જેકલિન ફર્નાન્ડિસે થોડા સમય પહેલા પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી

આ ફિલ્મનું નામ ‘ફતેહ’. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

આ ફિલ્મમાં જેકલિન સાથે સોનુ સૂદ લીડ રોલમાં છે.

જેકલિન છેલ્લે રોહિત શેટ્ટીની સર્કસ માં મોટા પડદા પર જોવા મળી હતી

All Photo Credit: Instagram