જેક્લીન પોતાના સેક્સી અંદાજ માટે ફેમસ છે.

જેક્લીને ફિલ્મોમાં આઈટમ સોંગ પણ કર્યા

સલમાન ખાન સાથે ફિલ્મ કિકમાં દેખાઈ હતી જેક્લીન

જેક્લીન પોતાના બોલ્ડ ફોટોશુટના કારણે ચર્ચામાં રહે છે

જેક્લીને ઈમરાન હાશ્મી સાથે મર્ડર 2 ફિલ્મમાં કામ કર્યુ

જેક્લીને સલમાન ખાન સાથે આલ્બમ સોંગ પર કર્યા છે

હમણાં જ જેક્લીનના બાળપણના ફોટો વાયરલ થયા હતા

જેક્લીન વિવિધ મેગેઝીનના કવર ફોટમાં પણ ચમકી

જેક્લીન સાડીમાં પણ એટલી જ બોલ્ડ લાગે છે

જેક્લીન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે