બોલીવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસ છે ક્રિતી સેનન ક્રિતી અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાના ફોટો અપલોડ કરીને હેડલાઈન બનાવે છે ક્રિતીએ સુશાંતસિંહ રાજપૂત સાથે રાબતા મુવીમાં કામ કર્યું ક્રિતી સેનન પોતાના ક્યુટ અંદાજ માટે ફેમસ હાલમાં જ બચ્ચન પાંડે મુવીમાં જોવા મળી હતી ક્રિતી ક્રિતી સેનને ટ્રાઈગ્ર શ્રોફ સાથે પણ કામ કર્યું છે વ્હાઈટ ડ્રેસમાં ક્રિતીનો લૂક ઘણો આકર્ષક હોય છે ક્રિતી સેનન સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે કોઈ પણ ઈવેન્ટમાં ક્રિતી પોતાના લૂકથી બધાને આકર્ષે છે ક્રિતી પોતાના બોલ્ડ અંદાજથી ફેમસ છે