હમણાં જ વિક્કી-કેટરીના મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તેઓ સિક્રેટ વેકેશન પર જઈ રહ્યા છે

સ્ટાઈલીશ કપડાંમાં જોવા મળ્યા હતા વિક્કી અને કેટ

બંને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીર શેર કરે છે

બંનેના લગ્ન ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ થયા હતાં

બંનેએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતાં

વિક્કી-કેટના લગ્નની તસવીરો ખુબ વાયરલ થઈ હતી

તેમના ચાહકો હવે વિક્કી અને કેટને સાથે ફિલ્મોમાં જોવા માંગે છે

બોલીવૂડના સૌથી ક્યુટ કપલ છે વિક્કી અને કેટરીના કૈફ

અવાર-નવાર આ કપલ પોતાના લગ્ન જીવને એન્જોય કરતું જોવા મળે છે.