બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ ઓસ્કારની પ્રી પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી હતી

અભિનેત્રીએ પ્રી-ઓસ્કાર ડિનર પાર્ટીના કેટલાક હોલીવુડ સેલેબ્સ સાથેની તસવીરો શેર કરી હતી.

જેકલીન એશિયન અભિનેતા તરીકે હોલીવુડ સ્ટાર્સ સાથે જોડાઈ છે

પાર્ટીમાં જેકલીન કમ્પ્લીટ બ્લુ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

ઈન્સ્ટા પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાં બોલિવૂડ દિવા ઈન્ટરનેશનલ સ્ટાર્સ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

જેક્લિને ડિનર પાર્ટીમાં ખૂબ એન્જોય કર્યું અને ઘણા પોઝ આપ્યા

આ પહેલા અભિનેત્રીએ પ્રિયંકા ચોપરા સાથે દક્ષિણ એશિયાઈ ઈવેન્ટની તસવીરો શેર કરી હતી.

જેકલીન ઈવેન્ટમાં પર્પલ શિમર સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અભિનેત્રી પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝાઈ સાથે પોઝ આપતી પણ જોવા મળી હતી

જેકલીન ઓસ્કાર 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે