યુવા એક્ટ્રેસ Palak Tiwariનો પાર્ટી વેયર લૂક્સ વાયરલ

પલક તિવારીએ સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં આપ્યા પૉઝ

પલક આજકાલ સોશ્યલ મીડિયા પર પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી છે

સેક્સી સ્ટાઇલને કેરી કરવા પલક તિવારી પાર્ટી વેયર લૂક્સને અજમાવ્યો છે

ફોટોશૂટની તસવીરો પર લાઇક્સ અને કૉમેન્ટ ઢગલાબંધ આવી રહી છે

બ્લેક કલરના આ સ્ટ્રેપલેસ ગાઉનમાં પલક એકદમ બૉલ્ડ લાગી રહી છે

એક્ટ્રેસે પોતાની અદાઓથી ફેન્સને પાગલ કરી દીધા છે

પલક પોતાના નવા નવા ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે

ખરેખરમાં, દરેક લૂકમાં પલક તિવારી એકદમ સુંદર દેખાય છે