બૉલીવુડ એક્ટ્રેસ Sara Ali Khanનો રેડ લેંઘામાં સ્ટનિંગ લૂક

સારાએ લેટેસ્ટ ફોટોશૂટમાં રેડ કલરના લેંઘામાં દિલકશ અદાઓ બતાવી છે

સારા અલી ખાન આમ તો દરેક આઉટફિટમાં ખુબ ક્યૂટ લાગે છે

તાજેતમાં જ તેને રેડ કલરના લેંઘામાં ફોટોશૂટ કરાવ્યુ છે.

સારાએ રેડ કલરના લેંઘાની સાથે તેને મેચિંગ બ્લાઉઝ કેરી કર્યુ છે

લેંઘાની સાથે તેને જ્વેલરીમાં માંગ ટીકા અને હાથોમાં ચૂડીઓ પહેરી રાખી છે

સેક્સી અને હૉટ અદાઓ સાથે પોતાનો ટ્રેડિશનલ લૂક પુરો કર્યો છે

તમે પણ કોઇ ફન્કશન માટે સારાના આ લૂક્સને રિક્રિએટ કરી શકો છો

બૉલ્ડ લૂક હોય કે દેસી લૂક સારા અલી ખાન દરેક તસવીરોમાં ફેન્સના દિલ જીતી લે છે