જેકલિન ફર્નાન્ડીઝે કોલકાતામાં દબંગ ટૂરની કેટલીક તસવીરો શેર કરી છે

જેકલિન ફર્નાન્ડિઝે પોતાની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવી છે

જેમાં તે બેબી ડોલ જેવી દેખાઈ રહી છે.

આ ઈવેન્ટમાં સલમાન ખાનથી લઈને સોનાક્ષી સિંહા જેવા કલાકારો પહોંચ્યા હતા.

જેકલિન જાંબલી રંગના આઉટફિટમાં સુંદર લાગી રહી છે



જેકલિને ફેશન ડિઝાઇનર ફાલ્ગુની શેનનો આઉટફિટ પસંદ કર્યો છે.

જેકલિને લાંબા સ્કર્ટ સાથે માઇક્રો મિની સ્કર્ટ કેરી કર્યું હતું.

તેની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે

જેકલિન સુકેશ ચંદ્રશેખરના સંબંધોના કારણે ચર્ચામાં રહે છે

All Photo Credit: Instagram