Cannes 2023માં અભિનેત્રી મૃણાલ ઠાકુરે પણ પોતાના લુકથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે.

મૃણાલ સાડી પહેરીને કાન્સમાં પહોંચી છે.

મૃણાલ ઠાકુરે હવે કાન્સમાં શિમરી સાડીમાં સુંદર લાગી રહી છે.

મૃણાલે કાન્સમાં લવંડર બ્લિંગ એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરી હતી.

મૃણાલ હંમેશાની જેમ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી.

તેણીએ ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી.

આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ ડિઝાઇનર્સનો આભાર માન્યો હતો.

ફેન્સ મૃણાલની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

રેડ કાર્પેટ પર તેના પ્રથમ લૂકમાં મૃણાલ બ્લેક રંગની મોનોકિનીમાં અદભૂત લાગી રહી હતી

All Photo Credit: Instagram