Jacqueline Fernandez ની સુંદરતા પર ફીદા થઈ જશો! જેકલીન ફર્નાન્ડિઝે પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો ઊંચક્યો છે જેકલીન ફર્નાન્ડિઝ તેના ગ્લેમરસથી છવાયેલી રહે છે જેકલીનની અદભૂત સ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો આ ફોટો તમારું દિલ જીતી લેશે જેકલીન ફિલ્મોમાં જોડાતા પહેલા ટીવી રિપોર્ટર હતી જેકલીને સિડનીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો જેકલીન 'મિસ શ્રીલંકા'નો ખિતાબ પણ મેળવ્યો હતો જેકલીને તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'અલાદ્દીન'થી કરી હતી. જેકલીન હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે.