સાડીમાં નોરા ફતેહીનો અદભૂત લુક નોરા ફતેહી દરેક અંદાજમાં ઈન્ટરનેટ પર આગ લગાવે છે નોરા હાલમાં બોલિવૂડની ટોપ ડાન્સર છે નોરાનું અગાઉનું ગીત 'કુસુ કુસુ' હિટ રહ્યું હતું હાલમાં નોરાનું નવું ગીત 'ડાન્સ મેરી રાની' ધૂમ મચાવી રહ્યું છે. નોરા ઈન્સ્ટાગ્રામ પર દરેક અવતારમાં ફોટો શેર કરે છે નોરાની ફિટનેસ પર બધા કાયલ છે નોરાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 35 મિલિયન ફોલોઅર્સ છે આ ફોટોમાં નોરા કહેર વર્તાવી રહી છે સાડીથી લઈને વેસ્ટર્ન સુધી નોરાનો દરેક લુક અદ્ભુત છે