ચાહત ખાન્ના પોતોના ગ્લેમરસ લુકના કારણે છવાયેલી રહે છે ચાહત રીલની સાથે રિયલ લાઈફને લઈ ચર્ચામાં ચાહત હાલ ઉનાળુ વેકેશન માણી રહી છે ચાહત રોજ વેકેશનના ફોટો શેર કરતી રહે છે ફોટોમાં ચાહતનો ખુબ જ ગ્લેમરસ લુક જોવા મળ્યો ચાહતે બિકીની ફોટો પણ શેર કર્યા છે બિકીનીમાં કિલર પોઝ આપી રહી છે ચાહત ખન્ના ચાહતે 2013માં ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા ચાહતે 2018માં ફરહાન સાથે તલાક લીધા ચાહતનું નામ સિંગર મિકા સિંઘ સાથે પણ જોડાયું હતું