પંજાબી એક્ટ્રેસ નિરુ બાજવાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી વેસ્ટર્ન લુકમાં ફોટો અને વીડિયો

એક્ટ્રેસના ફોટો અને વીડિયો પર લોકો કરી રહ્યા છે કોમેન્ટ

નિરુ બાજવાએ પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ મે સોલાહ બરસ કી થી કરી હતી

પંજાબી એક્ટ્રેસ નિરુએ ટીવી કરિયરની શરૂઆત અસ્તિત્વ એક પ્રેમ કી થી કરી હતી

પંજાબની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાં નિરુ બાજવાનું પણ નામ સામેલ

મીડિયા રિપોર્ટ મુજબ તે એક ફિલ્મ માટે એક થી બે કરોડ રૂપિયા સુધીની ફી લે છે

નિરુ બાજવા તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે