એસ શ્રીસંતનું કરિયર વિવાદોથી ભરેલુ રહ્યું છે. તેનું નામ બોલિવૂડની 5 અભિનેત્રીઓ સાથે પણ જોડાઇ ચૂક્યું છે.



'હેટ સ્ટોરી 2' ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારી સુરવીન ચાવલા અને શ્રીસંતની મુલાકાત 2008માં એક રિયાલિટી શો 'એક ખિલાડી એક હસીના'ના સેટ પર થઈ હતી. 2009માં બંનેનું બ્રેકઅપ થયું હતું.



શ્રીસંત અને રિયા સેનનું નામ પણ જોડાયું હતું. 2011માં બંનેના ઘણા ફોટા વાયરલ થયા હતા. યુવરાજ સિંહ સાથેની મિત્રતા ન બગાડવાને કારણે રિયાએ શ્રીસંતથી દૂર જતી રહી હતી.



શ્રીસંતનું નામ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી રાય લક્ષ્મી સાથે પણ જોડાયું હતું. બંને અનેક વખત એકસાથે જોવા મળ્યા હતા. જોકે, આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.



બોલિવૂડમાં 'બચના એ હસીનો' અને 'કિડનેપ' જેવી બે મોટી ફિલ્મો કરનાર મિનિષા લાંબાનું નામ પણ શ્રીસંત સાથે જોડાયું હતું.



સુરવીન સાથેના બ્રેકઅપ બાદ મિનિષા સાથે શ્રીસંતની મિત્રતા ગાઢ થઈ ગઈ હતી.



Thanks for Reading. UP NEXT

Lock Upp શો માટે કેટલી ફી વસૂલી રહ્યા છે સેલેબ્સ

View next story