એક્ટ્રેસ પૂજા હેગડેનો હોટ અંદાજ પૂજા હેગડે હોટ તસવીરોના કારણે ચર્ચામાં એક્ટ્રેસ બિકિનીમાં કાતિલ અંદાજમાં જોવા મળે છે પૂજાનો બિકિની લૂક વાયરલ થયો છે પૂજાએ ઋતિક ની ફિલ્મ 'મોહનજોદડો'થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું પૂજા ફિટનેસને લઈ પણ જાણીતી છે સ્વિમિંગ પૂલમાં પૂજાનો બોલ્ડ અંદાજ એક્ટ્રેસ ફિટ રહેવા જિમમાં જાય છે બ્લેક બિકિનીમાં હોટ અંદાજ પૂજાની તસવીરો થઈ છે વાયરલ