બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેની સ્ટાઇલે ફેન્સને ખુશ કરી દીધા છે.

જાહન્વી કપૂર બીચ પર સૂર્યાસ્તના સુંદર નજારાનો આનંદ માણી રહી છે.

અભિનેત્રીએ સનસેટ સાથે તેનું સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

તેના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

તસવીરોમાં જાહન્વી કપૂરે સફેદ રંગનું ક્રોપ ટોપ પહેર્યું છે. ક્રોપ ટોપને અભિનેત્રીએ ડેનિમ પહેર્યું છે.

અભિનેત્રીએ કાજલ અને આઈલાઈનર વડે પોતાના લુકને સ્મોકી ઈફેક્ટ આપી છે

જાહન્વીની આ તસવીરોને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ જાહન્વીની તસવીરો જોઇ વખાણ કર્યા છે.

એક્ટ્રેસ પ્રથમવાર ફિલ્મ ‘મિલી’માં પિતા બોની કપૂર સાથે કામ કરી રહી છે.

જાહન્વી કપૂર 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં પણ કામ કરી રહી છે.