દરેક લૂકમાં હોટ લાગે છે ત્રિધા ચૌધરી ત્રિધા ચૌધરીનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો ત્રિધા ચૌધરી ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ છે 22 નવેમ્બર 1989માં કોલકાતામાં જન્મ બંગાળી, હિંદી, તમિલ, મલયાલમ અને તેલુગૂ ભાષાની ફિલ્મોમાં જોવા મળી છે 2013માં બંગાળી ફિલ્મ મિશૌર રોહસ્યોથી કર્યું ડેબ્યૂ સ્ટાર પ્લસના શો દેહલીઝથી 2016માં ટીવી ડેબ્યૂ ત્રિધા બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમમાં જોવા મળી આશ્રમમાં તેણે હોટ પોઝ આપ્યા હતા આશ્રમમાં ત્રિધાની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા