જાહ્નવી કપૂર હાલમાં વેકેશન પર ફ્રાંસમાં છે.

જાહ્નવી દરરોજ ફ્રાન્સથી ફોટો શેર કરતી જોવા મળે છે

જાહ્નવી કપૂરે તેના વેકેશનનો આ ફોટો શેર કર્યો છે

અભિનેત્રી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

સુંદર ફોટા પર ચાહકોનું દિલ આવી જાય છે

તે પોતાના ગ્લેમરસ ફોટોઝથી યુઝર્સના હોશ ઉડાવી દે છે

ગ્લેમરસ અંદાજમાં કહેર વર્તાવે છે

જાહ્નવી કપૂરે પોતાનો સિમ્પલ લુક બતાવ્યો હતો

ફેન્સ તેના અભિનયને ખૂબ પસંદ કરે છે