ગ્લોઈંગ સ્ટાઈલ જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે
જાહ્નવી કપૂરની ગ્લેમરસ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
અભિનેત્રી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે
તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી નામ બનાવ્યું છે.
ચાહકોને પણ તેનો અભિનય ઘણો પસંદ આવે છે.
જાહ્નવી કપૂરની આ સૌથી ગ્લેમરસ તસવીર છે
જાહ્નવી કપૂરે તેનો ગ્લેમરસ અવતાર બતાવ્યો હતો
સુંદર ફોટા પર ચાહકોનું દિલ આવી જાય છે
ગ્લેમરસ અંદાજમાં કહેર વર્તાવે છે
તે પોતાના ગ્લેમરસ ફોટોઝથી યુઝર્સના હોશ ઉડાવી દે છે