સુરભી આ લૂકમાં બહુ સુંદર લાગી રહી છે તેના હોટ અને બોલ્ડ લૂક્સ વાઈરલ થઈ રહ્યા છે તાજેતરમાં જ અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોમાં તે ગ્રીન કલરની હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે સુરભીની આ તસવીરોમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે આ લૂકને તેમણે ન્યૂડ મેકઅપથી કંપ્લીટ કર્યો છે સુરભી નવા ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી વિવિધ પોઝ આપતી જોવા મળે છે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અભિનેત્રીએ લખ્યું કે તે હવે હોસ્ટિંગમાં કિસ્મત અજમાવશે