આશ્રમ વેબસિરીઝની બબીતાનો ગ્લેમરસ અંદાજ ત્રિધાનો આ અવતાર ચાહકોની ઊંઘ ઉડાડી દે છે આશ્રમ વેબસિરીઝમાં તેણે બબીતાનો રોલ કર્યો ત્રિધા તેના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે ત્રિધા તેની સુંદરતા માટે પણ જાણીતી છે ત્રિધાના આ લૂકની ચાહકો ખુબ પ્રસંશા કરે છે આ લૂકમાં ત્રિધાએ ન્યૂડ મેકઅપ કર્યો છે ત્રિધાના આ લૂકને ચાહકો જોતા જ રહી જાય છે 2013માં બંગાળી ફિલ્મ મિશોર રોહોસીથી અભિનયની શરૂઆત કરી ત્રિધાએ ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે