જાહ્નવી કપૂરે પિંક કલરની સાડીમાં જોવા મળી છે



જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી



પિંક સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



જાહ્નવી નવા લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



પિંક સાડીમાં ગોર્જિયસ લાગી જાહ્નવી કપૂર



ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે



ફિલ્મ ધડકથી જાહ્નવીએ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી



નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે



સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે



(તમામ તસવીરો જાહ્નવી કપૂર- ઈન્સ્ટાગ્રામ)