જાન્હવી કપૂર માત્ર તેના અભિનય અને ડાન્સ માટે જ પ્રખ્યાત નથી

આ સિવાય તે ફિટનેસ ફ્રીક પણ છે.

જાન્હવી પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે

જાન્હવી ઘણી વખત અદભૂત જિમ વેરમાં જોવા મળી છે

ચાહકોને પણ તેનો જીમ લુક ઘણો પસંદ આવે છે

જાન્હવી કપૂર મોટાભાગે તાજા ફળો અને શાકભાજી જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે

રિપોર્ટ્સ અનુસાર, જાન્હવી કપૂર જંક ફૂડ અને મીઠી વસ્તુઓથી દૂર રહે છે.

આ સિવાય જાહ્નવી પેકેજ્ડ ફૂડને સંપૂર્ણપણે ટાળે છે.

જાન્હવી પોતાના ડાયટમાં સાદું ઘરેલું ફૂડને સામેલ કરે છે.

તે સફેદને બદલે બ્રાઉન રાઈસ ખાય છે અને પ્રોટીનની ઉણપને પૂરી કરવા ઈંડાનો સફેદ ભાગ ખાય છે.