જાન્હવી કપૂર બોલિવૂડની ફેશન ક્વિન છે જાન્હવી દરેક લૂકને ગ્રેસ સાથે કરે છે કેરી જાન્હવીના અનોખા લૂક્સે ફેન્સને કાયલ કરી દીધાં છે સનસેટ સાથે વિખરાયેલા વાળ સાથે અનોખો લૂક જાન્હવીની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે જાન્હવીએ સનસેટ સાથે સિજલિંગ ફોટોશૂટ કરાવ્યું જાન્હવી વ્હાઇટ કલરના ક્રોપ ટોપમાં ખૂબસૂરત દેખાઇ રહી છે ક્રોપ ટોપને એક્ટ્રેસે ડિનમ સાથે ટીમ અપ કર્યું છે જાન્હવીના સુપર સિજલિંગ લૂક અને કિલર એક્સપ્રેશને ફેન્સને કર્યાં ફિદા જાન્હવીની આ તસવીરોને અત્યાર સુધીમાં 12 લાખ લાઇક્સ મળી ચૂકી છે