Janhvi Kapoor એ ફરી એકવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટો શેર કર્યા છે

Janhvi એ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ગોલ્ડન કલરના ગાઉનમાં જોવા મળી રહી છે

Janhvi હાલમાં લંડનમાં તેની નવી ફિલ્મ ઉલઝનું શૂટિંગ કરી રહી છે.

આ દરમિયાન તે એક ઇવેન્ટમાં ગાઉન પહેરી પહોંચી હતી

Janhvi Kapoor નું ગાઉન સ્લીવલેસ છે

Janhvi Kapoor એ સ્ટાઇલિશ ગાઉનને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું છે.

અભિનેત્રી હાલમાં ઉલઝ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

આ ફિલ્મમાં તે IFS ઓફિસરના રોલમાં જોવા મળશે.

All Photo Credit: Instagram